અંગદાનના સંદેશ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં દહીંહાંડીનું થયું આયોજન

અંગદાન જનજાગૃત્તિ અભિયાન અંતર્ગત નર્સિંગ એસો.ના સંજય પરમારે દહીં હાંડીનું આયોજન કર્યું હતું, જેમાં મજૂરા મિત્રમંડળના દિવ્યેશ પટેલ, ફાર્મેકોલોજી વિભાગના ડો.પ્રદીપસિંહ સોઢા, સમાજસેવક દીક્ષિત ત્રિવેદી, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા સહિત નર્સિંગ સ્ટાફ, આરોગ્યકર્મીઓ, સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.