July 21, 2025

કોંગ્રેસે જાહેર કરી વધુ ૯ ઉમેદવારોની ચોથી યાદી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આજે રાત્રે કોંગ્રેસે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ધરમપુરની ST બેઠક માટે કોંગ્રેસે કિશનભાઇ વેસ્ભાતાઈ પટેલનું જ્યારે ભરૂચની બેઠક માટે જયકાન્ત ભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે.