July 20, 2025

ગુજરાત ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ ટીચર્સ એસોસિયેશનના અધ્યક્ષ અને સભ્યોની વરણી

ગુજરાત ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ ટીચર્સની સાધારણ સભા ભાવનગર ખાતે રાખવામાં આવી હતી. તે સાધારણ સભામાં નીચે જણાવેલા કારોબારી મંડળની રચના સર્વાનુમતે કરવામાં આવી હતી. પ્રમુખ:વૈદ્ય અપૂર્વ ભટ્ટ,ઉપપ્રમુખ:વૈદ્ય સુનિલ રાપોલું, મહામંત્રી: વૈદ્ય અનુપ કુમાર ઇન્દોરીયા,સહમંત્રી: વૈદ્ય હેમલ ડોડીય,ખજાનચી: વૈદ્ય મોના મશરૂ, સલાહકાર કમિટી: વૈદ્ય રાજેશ બરવાડીયા,વૈદ્ય હરિઓમ ગુપ્તા,વૈદ્ય રાજેશ ડોડીયા,વૈદ્ય નિતેશ ગુપ્તા,વૈદ્ય જયકૃષ્ણ જાની, એક્ઝિક્યુટિવ કમિટી: વૈદ્ય જયવંત પાટીલ,વૈદ્ય સતિષ પાટીલ,વૈદ્ય રાજદીપ રાવ,વૈદ્ય દીપક શ્રીમાળી,વૈદ્ય શ્રી જયેશજી ઓડેદરા.