સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિઓ માટે સુરતમાં વિજયાદશમી ઉત્સવ-૨૦૨૫

*શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત* ના ઉપક્રમે સમાજનાં સુરત માં રહેતાં પરિવારો માટે દશેરા ના શુભ દિવસે “શમી ના છોડ નું પૂજન, શાસ્ત્ર, શસ્ત્ર પૂજન અને ભવ્ય ગરબાનો” કાર્યક્રમ* રાખવામાં આવ્યો છે. આવો આપણે સૌ સાથે મળી બ્રાહ્મણ એકતાના દર્શન કરીએ. *તારીખ : ૦૨/૧૦/૨૫ ને ગુરૂવારે સાંજે ૬-૩૦ કલાકે**કાર્યક્ર્મ નું સ્થળ* SMC કોમ્યુનિટી હોલ જહાંગીરપુરા પાર્ટી પ્લોટ, રાંદેર મેઈન રોડ, સુરત.*
કાર્યક્ર્મનું ગુગલ લોકેશન* https://g.co/kgs/TWjjyuR
*આ કાર્યક્રમની યોગ્ય વ્યવસ્થા જળવાય તે માટે સહયોગ ભેટ માત્ર ₹ ૫૦/- માં એન્ટ્રી પાસ ની વ્યવસ્થા રાખી છે.જેમાં મહાપ્રસાદી પણ છે.*પાસ મેળવવા માટે (૧) *પોતાની જ્ઞાતિ સમાજનું નામ*(૨) *પોતાનું નામ,સરનામું અને મોબાઈલ નંબર* લખાવી પાસ મેળવવાના રેહશે.
*પાસ મેળવવાના સેન્ટર**જહાંગીરપુરા,રાંદેર*(૧) શ્રીમતી શીતલબેન વ્યાસ93776 50450સમય – સવારે 9.00 થી 12.00(૨) શ્રીમતી કૈલાસબેન ત્રિવેદી99985 52624સાંજે – 3.30 થી 6.00*અડાજણ*(૧) શ્રીમતી અમીષાબેન99133 11902સવારે 9.00 થી 12.00(૨) શ્રીમતી બિંદુબેન દવે 99989 88306સાંજે 5.00 થી 8.00*પાલ*શ્રીમતી રૂપલબેન વ્યાસ 9429817136સાંજે 6.00 થી 8.00*કતારગામ*શ્રીમતી સીમાબેન રાવલ81601 74127સવારે 9 થી 12*સિંગણપોર*શ્રીમતી નીલમબેન જોષી90230 72170સાંજે 5.00 થી 8.00*ડભોલી*શ્રી પ્રતીકભાઈ જોષી 84017 41002સવારે 10.00 થી 1.00*વેડ રોડ*શ્રી રામચંદ્ર પંડયા 84011 50760સાંજે 6.00 થી 9.00*ફુલપાડા,અશ્વિનીકુમાર*શ્રી કૃણાલ રાવલ99799 83869સાંજે 6.00 થી 9.00*અમરોલી,છાપરાભાઠા, ઉત્રાણ,કોસાડ*શ્રી ગૌતમભાઈ પંડિત 99254 93374સાંજે 7.00 થી 9.00*મોટા વરાછા*શ્રી મહેશભાઇ ઉપાઘ્યાય 99799 82521સાંજે 6.00થી 8.00*વરાછા રોડ* શ્રી હિતેન્દ્રભાઈ દીક્ષિત 90168 50743*સુરત સિટી વિસ્તાર*શ્રી પાર્થ ત્રિવેદી (બાલાજી રોડ)92281 36361બપોરે 12.00 થી 3.00*પીપલોદ, વેસુ*શ્રીમતી પ્રિયાબેન ભટ્ટ 99250 22469સાંજે 6.00 થી 8.00*અલથાણ*શ્રીમતી તેજલબેન વ્યાસ 63536 59961રાત્રે 8.00 થી 10.00*ભટાર*શ્રીમતી પૂજાબેન આચાર્ય 94092 06247સાંજે – 5.00 થી 8.00*પાંડેસરા, ઉધના*શ્રી શૈલેષભાઈ રાવલ 99795 60753સવારે 8.00 થી 11.00સાંજે 5.00 થી 8.00*ભેસ્તાન*શ્રી દર્શનાબેન ભટ્ટ 63546 09075સાંજે 6.00 થી 8.00*ડિંડોલી*શ્રી રાજુભાઈ જોષી 99250 37725સાંજે 5.00 થી 10.00*ગોડાદરા*શ્રી પરેશભાઈ ત્રિવેદી 90160 80408સાંજે 6.00 થી 9.00*જાહેરાત,સેવા અને આર્થિક સહયોગ આપવા 98251 48249 પ્રમુખ96242 62884 મહામંત્રીના નંબર પર સંપર્ક કરવો**નિમંત્રક**શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત ટીમ**સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિઓ સુરત**સમાજનો સંપર્ક નંબર**9512090020*”સંગઠિત બ્રાહ્મણ, સમર્થ બ્રાહ્મણ”
