રાજકીય કોંગ્રેસે જાહેર કરી વધુ ૯ ઉમેદવારોની ચોથી યાદી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આજે રાત્રે કોંગ્રેસે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ધરમપુરની ST બેઠક માટે કોંગ્રેસે કિશનભાઇ વેસ્ભાતાઈ પટેલનું જ્યારે ભરૂચની બેઠક માટે જયકાન્ત ભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે. Post Navigation Previous અમદાવાદના સ્ટેડિયમમાંથી નરેન્દ્ર મોદીનું નામ દૂર કરી, ફરી સરદાર સ્ટેડિયમ કરાશેઃ કોંગ્રેસNext હિમાચલમાં મતદાન બાદ EVM ખાનગી વાહનમાંથી ઝડપાતાં કોંગ્રેસનું હલ્લાબોલ વધુ વાર્તાઓ રાજકીય માન દરવાજા ખાતેના ટેનામેન્ટોને રાજ્ય સરકારની મંજૂરી મળી રાજકીય સંકલ્પથી સિદ્ધિ, સુરતમાં સીઆર પાટીલના કાર્યક્રમો રાજકીય હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર