ચૌટાબજાર શ્રીસંકટ મોચન હનુમાનજી મંદિરનો પાટોત્સવ

*માગશર વદ ચોથ, તા ૮/૧૨/૨૦૨૫ સોમવારે ચૌટા બજાર સ્થિત પૌરાણિક હનુમાનજીના મંદિરનો પાટોત્સવ છે, જ્યાં શ્રી જિતેન્દ્રભાઈ (બકુલભાઈ) જાની દેવ સેવક તરીકે હનુમાનજીની સેવા કરે છે. આપ સૌને અનુકુળ સમયે પરિવાર સાથે દર્શન કરીને લાહવો લેવા ભાવ ભર્યું આમંત્રણ છે.
*કાર્યક્રમની રૂપ રેખા આ પ્રમાણે રહેશે.✓ આરતી – સાંજે ૬:૪૫ કલાકે✓ સુંદરકાંડના પાઠનું પથન – સાંજે ૭ થી ૧૦✓ મહાપ્રસાદી – રાત્રે ૮ કલાકે
મંદિરનું સ્થળ – *શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર,**જનતા આઇસ્ક્રીમની સામે,**મોટી હિંગપોળ, ચૌટા બજાર,**સુરત – ૩૯૫૦૦૩*
ગુગલ લોકેશન https://share.google/yCBRWwVtbsSJwhtYBલિ
રવિ જિતેન્દ્રભાઈ જાની યુવા પ્રમુખ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત (મો) 9979428220
