February 11, 2026

અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

,
અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત. દ્વારા 14 ડિસેમ્બર, રવિવારના રોજ 🩸 બ્લડ ડોનેશન કેમ્પ તથા 🩺 ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 🩸 બ્લડ ડોનેશન એક મહાન માનવ સેવા છે. તમારા દ્વારા આપેલું એક યુનિટ બ્લડ = ત્રણ જીવનું રક્ષણ ❤‍🩹 આથી આપ સૌને વિનમ્ર વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ માનવતા માટે સેવા આપો. 🙏

📅 તારીખ: 14/12/2025, રવિવાર
⌚ સમય: સવારે 9:00 થી બપોરે 1:00
📍 સ્થળ: અક્ષર અમેઝિંગ કિડ્સ પ્રી સ્કૂલ, જમણા ગણેશ મંદિરની સામે, કોઝવે–ડભોલી લિંક રોડ, સિંગણપોર, સુરત.
લોકેશન : https://maps.app.goo.gl/ZDdzfwj3quRVP1x78?g_st=ipc
📞 સંપર્ક: 7698297982

🌼 તમારી હાજરી અને યોગદાન સમાજ માટે અમૂલ્ય છે.
ચાલો, સૌ મળીને આ સુંદર માનવ સેવા કાર્યમાં જોડાઈએ. 🤝❤

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *